सोमवार, 6 जून 2016

Type Gujarati App in Windows Phone

જો તમે એક વિન્ડોઝ ફોન યુઝર છો તો ફોન દ્વારા ગુજરાતીમાં લખવું ઘણું મુશ્કેલ છે. પણ શું તમે જાણો છો કે એપ્પની મદદથી એક વિન્ડોઝ ફોન દ્વારા પણ ગુજરાતીમાં આસાનીથી ટાઈપ થઈ શકે છે. આના માટે તમારે સતત ઈન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. જો કે આ એપ્પ વોટ્સએપ કરતાંય ઓછો ડેટા વાપરે છે.

આના માટે તમારે ફક્ત વિન્ડોઝ સ્ટોર પરથી "Type Gujarati" નામની એપ્પ ઇન્સ્ટોલ કરવાની રહેશે.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें